gu_tw/bible/other/mealoffering.md

24 lines
1.5 KiB
Markdown

# અનાજનું અર્પણ, અનાજના અર્પણો, ખાદ્યાર્પણો
## વ્યાખ્યા:
એક “ખાદ્યાર્પણ” અથવા તો “અનાજનું અર્પણ” અનાજના રૂપમાં અથવા તો અનાજના લોટમાંથી બનાવેલી રોટલીના રૂપમાં ઈશ્વરને ચડાવેલું બલિદાન હતું.
* “ખાદ્ય” શબ્દ અનાજનો ઉલ્લેખ કરે છે કે જેને દળીને લોટ બનાવવામાં આવ્યો છે.
* ચપટી રોટલી બનાવવા લોટને પાણી અથવા તો તેલ સાથે મેળવવામાં આવતો હતો.
કેટલીક વાર તેલને રોટલી ઉપર લગાવવામાં આવતું હતું.
* આ પ્રકારનું અર્પણ સામાન્ય રીતે દહનાર્પણ સાથે ચડાવવામાં આવતું હતું.
(આ પણ જૂઓ: [દહનાર્પણ](../other/burntoffering.md), [અનાજ](../other/grain.md), [બલિદાન](../other/sacrifice.md))
## બાઇબલના સંદર્ભો:
* [હઝકિયેલ 44:30-31](rc://gu/tn/help/ezk/44/30)
* [યોએલ 2:14](rc://gu/tn/help/jol/02/14)
## શબ્દ માહિતી:
* Strong's: H4503, H8641