gu_tw/bible/other/magistrate.md

22 lines
1.4 KiB
Markdown

# ન્યાયાધીશ, ન્યાયાધીશો
## વ્યાખ્યા:
ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.
* બાઇબલના સમયમાં, ન્યાયાધીશ લોકો વચ્ચેના ઝગડાઓનું સમાધાન પણ કરાવતો હતો.
* સંદર્ભ પ્રમાણે, આ શબ્દનો અનુવાદ કરવા “ચૂકાદો આપનાર ન્યાયાધીશ” અથવા તો “કાયદાકિય અધિકારી” અથવા તો “શહેરનો આગેવાન” એવા શબ્દો વાપરી શકાય.
(આ પણ જૂઓ: [ન્યાયાધીશ](../other/judgeposition.md), [કાયદો](../kt/lawofmoses.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 16:19-21](rc://gu/tn/help/act/16/19)
* [પ્રેરિતોના કૃત્યો 16:35-36](rc://gu/tn/help/act/16/35)
* [દાનિયેલ 3:1-2](rc://gu/tn/help/dan/03/01)
* [લૂક 12:57-59](rc://gu/tn/help/luk/12/57)
## શબ્દ માહિતી:
* Strong's: H6114, H8200, H8614, G758, G3980, G4755