gu_tw/bible/other/magic.md

25 lines
2.3 KiB
Markdown

# જાદુ, જાદુઈ, જાદુગર, જાદુગરો
## વ્યાખ્યા:
“જાદુ” શબ્દ ઈશ્વર તરફથી આપવામાં આવી ન હોય તેવી અલૌકિક શક્તિ વાપરવાની ક્રિયાનો ઉલ્લેખ કરે છે.
જાદુ કરનાર વ્યક્તિને “જાદુગર” કહેવાય છે.
* ઈજીપ્તમાં, જ્યારે ઈશ્વરે મૂસા દ્વારા ચમત્કારિક કામો કર્યાં ત્યારે, ઈજીપ્તના રાજા ફારુનના જાદુગરો તેવા જ કામો કરવા સક્ષમ હતા, પણ તેમની શક્તિ ઈશ્વર તરફથી ન હતી.
* જાદુમાં મોટાભાગે મંત્રો ફૂંકવા અથવા તો કંઈક અલૌકિક બાબત કરવા અમુક શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે.
* ઈશ્વરે તેમના લોકોને આવી જાદુક્રિયાઓ અથવા તો ભવિષ્ય ભાખવાની બાબતો ન કરવા આજ્ઞા આપી છે.
* તાંત્રિક વ્યક્તિ એક પ્રકારનો જાદુગર છે કે જે સામાન્ય રીતે બીજાઓને નુકસાન પહોંચાડવા જાદુક્રિયા કરે છે.
(આ પણ જૂઓ: [ભવિષ્ય ભાખવું](../other/divination.md), [ઈજીપ્ત](../names/egypt.md), [ફારુન](../names/pharaoh.md), [શક્તિ](../kt/power.md), [તંત્રવિદ્યા](../other/sorcery.md))
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 41:7-8](rc://gu/tn/help/gen/41/07)
* [ઉત્પત્તિ 41:22-24](rc://gu/tn/help/gen/41/22)
* [ઉત્પત્તિ 44:3-5](rc://gu/tn/help/gen/44/03)
* [ઉત્પત્તિ 44:14-15](rc://gu/tn/help/gen/44/14)
## શબ્દ માહિતી:
* Strong's: H2748, H2749, H3049, G3097