gu_tw/bible/other/locust.md

29 lines
2.4 KiB
Markdown

# તીડ, તીડ
## તથ્યો:
" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.
* તીડો અને અન્ય તિત્તીધોડાઓ મોટા, સીધા પાંખવાળા લાંબા, જોડાયેલા પગવાળા જંતુઓ છે જે તેમને લાંબા અંતર સુધી કૂદવાની ક્ષમતા આપે છે.
* જૂના કરારમાં, તીડોનો ઉલ્લેખ ઇસ્રાએલના આજ્ઞાભંગના પરિણામ સ્વરૂપે આવનારા ભારે વિનાશના પ્રતીક અથવા ચિત્ર તરીકે કરવામાં આવ્યો હતો.
ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.
* નવો કરાર કહે છે કે જ્યારે તે અરણ્યમાં રહેતો હતો ત્યારે યોહાન બાપ્તીસ્ત માટે તીડો ખોરાકનો મુખ્ય સ્ત્રોત હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ગુલામ](../other/captive.md), [ઇજિપ્ત](../names/egypt.md), [ઇસ્રાએલ](../kt/israel.md), [યોહાન (બાપ્તિસ્ત](../names/johnthebaptist.md)), [મરકી](../other/plague.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કાળવૃતાંત 6:28-31](rc://gu/tn/help/2ch/06/28)
* [પુનર્નિયમ 28:38-39](rc://gu/tn/help/deu/28/38)
* [નિર્ગમન 10:3-4](rc://gu/tn/help/exo/10/03)
* [માર્ક 1:4-6](rc://gu/tn/help/mrk/01/04)
* [નીતિવચનો 30:27-28](rc://gu/tn/help/pro/30/27)
## શબ્દ માહિતી:
* Strong's: H697, H1357, H1462, H1501, H2284, H3218, H5556, H6767, G200