gu_tw/bible/other/lion.md

31 lines
2.2 KiB
Markdown

# સિંહો, સિંહ, સિંહણ, સિંહણો
## વ્યાખ્યા:
સિંહ એક વિશાળ, બિલાડી જેવું પ્રાણી છે, અને જે તેના શિકારને શક્તિશાળી દાંત અને જબરદસ્ત પંજાથી મારી નાખે છે અને ફાડી નાખે છે.
* સિંહો પાસે તેમના શિકારને પકડવા માટે શક્તિશાળી શરીરો અને ખૂબ ઝડપ હોય છે.
તેમની કેશવાળી ટૂંકી અને સોનેરી-કથ્થાઇ હોય છે.
* નર સિંહોને વાળનો જથ્થો હોય છે જે તેમના માથાને ઘેરે છે.
* સિંહો અન્ય પ્રાણીઓને મારીને ખાય છે અને મનુષ્ય માટે જોખમી બની શકે છે.
* જ્યારે રાજા દાઉદ એક છોકરો હતો, ત્યારે તેણે ઘેટાં પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા સિંહને મારી નાખ્યો.
* સામસૂને પણ તેના ખુલ્લા હાથથી સિંહને મારી નાખ્યો.
(આ પણ જુઓ: [અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જુઓ: [દાઉદ](../names/david.md), [ચિત્તો](../other/leopard.md), [સામસૂન](../names/samson.md), [ઘેટું](../other/sheep.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 11:22-23](rc://gu/tn/help/1ch/11/22)
* [1 રાજાઓ 7:27-29](rc://gu/tn/help/1ki/07/27)
* [નીતિવચનો 19:11-12](rc://gu/tn/help/pro/19/11)
* [ગીતશાસ્ત્ર 17:11-12](rc://gu/tn/help/psa/017/011)
* [પ્રકટીકરણ 5:3-5](rc://gu/tn/help/rev/05/03)
## શબ્દ માહિતી:
* Strong's: H738, H739, H744, H3715, H3833, H3918, H7826, H7830, G3023