gu_tw/bible/other/like.md

43 lines
4.9 KiB
Markdown

# સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત
## વ્યાખ્યા:
"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.
* "સમાન" શબ્દ ઘણીવાર અર્થાલંકારિક અભિવ્યક્તિ "અનુકરણ" તરીકે પણ વપરાય છે જેમાં કશાકને કશાકની સાથે સરખાવવામાં આવે છે, સામાન્ય રીતે સમાન લાક્ષણિકતાઓને દર્શાવીને.
ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: [અનુકરણ](rc://gu/ta/man/translate/figs-simile)
* કશાક અથવા કોઈક "ના જેવુ" અથવા "ના જેવો અવાજ" અથવા "ના જેવુ દેખાવું" નો અર્થ કે વસ્તુ કે વ્યક્તિ સાથે સરખાવતા સમાન ગુણ હોવા.
* લોકોને ઈશ્વરની "સમાનતા" માં સર્જવામાં આવ્યા, એટલે કે તેમની "પ્રતિમામાં. "
તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.
* કશાક અથવા કોઈક "ના જેવી સમાનતા" નો અર્થ કે લાક્ષણિકતાઓ હોવી જે તે વસ્તુ કે વ્યક્તિની જેમ જ લાગે છે.
## અનુવાદ માટેના સૂચનો
* કેટલાંક સંદર્ભમાં, "ના જેવી સમાનતા" અભિવ્યક્તિનું અનુવાદ "ના જેવુ લાગવું" અથવા "ના જેવુ દેખાય છે" એમ કરી શકાય.
* "તેના મરણની સમાનતામાં" અભિવ્યક્તિનું અનુવાદ "તેના મરણનો અનુભવ વહેંચવો" અથવા "જાણે તેની સાથે તેના મરણને અનુભવવું" એમ કરી શકાય.
* "પાપી દેહની સમાનતામાં" અભિવ્યક્તિનું અનુવાદ "પાપી મનુષ્ય જેવુ બનવું" અથવા "માનવી બનવું" એમ કરી શકાય.
એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.
* "તેની પોતાની સમાનતામાં" નું અનુવાદ "તેની જેમ" અથવા "તેની પાસે છે તેવી ઘણી ગુણવત્તાઓ હોવી" એમ કરી શકાય.
* "નાશવંત માણસ, પક્ષી, ચાર પગવાળા પશુ અને વિસર્પી બાબતોની પ્રતિમાની સમાનતામાં" નું અનુવાદ "નાશવંત મનુષ્ય, અથવા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, અને નાના, પેટે ચાલતા જંતુઓના જેવી બનાવેલ મુર્તિ" એમ કરી શકાય.
(આ પણ જુઓ: [પશુ](../other/beast.md), [દેહ](../kt/flesh.md), [ઈશ્વરની પ્રતિમા](../kt/imageofgod.md), [પ્રતિમા](../other/image.md), [નાશ પામવું](../kt/perish.md))
## બાઈબલના સંદર્ભો:
* [હઝકિયેલ 1:4-6](rc://gu/tn/help/ezk/01/04)
* [માર્ક 8:24-26](rc://gu/tn/help/mrk/08/24)
* [માથ્થી 17:1-2](rc://gu/tn/help/mat/17/01)
* [માથ્થી 18:1-3](rc://gu/tn/help/mat/18/01)
* [ગીતશાસ્ત્ર 73:4-5](rc://gu/tn/help/psa/073/004)
* [પ્રકટીકરણ 1:12-13](rc://gu/tn/help/rev/01/12)
## શબ્દ માહિતી:
* Strong's: H1823, H8403, H8544, G1503, G1504, G2509, G2531, G2596, G3664, G3665, G3666, G3667, G3668, G3669, G3697, G4833, G5108, G5613, G5615, G5616, G5618, G5619