gu_tw/bible/other/lampstand.md

30 lines
2.4 KiB
Markdown

# દીવી, દીવીઓ
## વ્યાખ્યા:
બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.
* સામાન્ય રીતે સાદી દીવી એક દીવાને રાખી શકે અને તે માટીની, લાકડાની, કે ધાતુની (જેમ કે કાંસું, ચાંદી, અથવા સોનું) બનેલી હતી.
* યરૂશાલેમના મંદિરમાં એક ખાસ સોનાની દીવી હતી જેને સાત દીવાઓ રાખવા માટે સાત શાખાઓ હતી.
## અનુવાદ માટેના સૂચનો
* આ શબ્દનું અનુવાદ "દીવાની પડધી" અથવા "દીવાને રખવાનું માળખું" અથવા "દીવો રાખનાર" એમ કરી શકાય.
* મંદિરની દીવીને માટે, તેનું અનુવાદ "સાત દીવાઓની દીવી" અથવા "સાત દીવાઓ સાથેની સોનાની પડધી" એમ કરી શકાય.
* અનુવાદમાં બાઈબલના ફકરાઓથી સંબંધિત સાદી દીવીના ચિત્રનો અને સાત શાખાઓવાળી દીવીનો સમાવેશ કરવો એ મદદરૂપ બનશે.
(આ પણ જુઓ: [કાંસું](../other/bronze.md), [સોનું](../other/gold.md), [દીવો](../other/lamp.md), [પ્રકાશ](../other/light.md), [ચાંદી](../other/silver.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલના સંદર્ભો:
* [દાનિયેલ 5:5-6](rc://gu/tn/help/dan/05/05)
* [નિર્ગમન 37:17-19](rc://gu/tn/help/exo/37/17)
* [માર્ક 4:21-23](rc://gu/tn/help/mrk/04/21)
* [માથ્થી 5:15-16](rc://gu/tn/help/mat/05/15)
* [પ્રકટીકરણ 1:12-13](rc://gu/tn/help/rev/01/12)
* [પ્રકટીકરણ 1:19-20](rc://gu/tn/help/rev/01/19)
## શબ્દ માહિતી:
* Strong's: H4501, G3087