gu_tw/bible/other/labor.md

33 lines
2.2 KiB
Markdown

# મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો
## વ્યાખ્યા:
"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.
* સામાન્ય રીતે, મજૂરી એટલે કોઈપણ કાર્ય જેમાં શક્તિનો ઉપયોગ થાય.
તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.
* મજૂર એવિ એક વ્યક્તિ કે જે કોઈપણ પ્રકારની મજૂરી કરે છે.
* અંગ્રેજીમાં, "મજૂરી" શબ્દ જન્મ આપવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે પણ વપરાય છે.
બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.
* "મજૂરી" ને અનુવાદ કરવાની રીતોમાં "કામ" અથવા "ભારે શ્રમ" અથવા "મુશ્કેલ કામ" અથવા "ભારે પરિશ્રમ" નો સંવેશ કરી શકાય.
(આ પણ જુઓ: [ભારે](../other/hard.md), [પ્રસૂતિની પીડા](../other/laborpains.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 થેસ્સાલોનિકીઓ 2:7-9](rc://gu/tn/help/1th/02/07)
* [1 થેસ્સાલોનિકીઓ 3:4-5](rc://gu/tn/help/1th/03/04)
* [ગલાતીઓ 4:10-11](rc://gu/tn/help/gal/04/10)
* [યાકુબ 5:4-6](rc://gu/tn/help/jas/05/04)
* [યોહાન 4:37-38](rc://gu/tn/help/jhn/04/37)
* [લૂક 10:1-2](rc://gu/tn/help/luk/10/01)
* [માથ્થી 10:8-10](rc://gu/tn/help/mat/10/08)
## શબ્દ માહિતી:
* Strong's: H213, H3018, H3021, H3022, H3023, H3205, H5447, H4522, H4639, H5445, H5647, H5656, H5998, H5999, H6001, H6089, H6468, H6635, G75, G2038, G2040, G2041, G2872, G2873, G4704, G4866, G4904, G5389