gu_tw/bible/other/kiss.md

30 lines
2.5 KiB
Markdown

# ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે
## વ્યાખ્યા:
ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે
આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.
* કેટલીક સંસ્કૃતિમાં અભિવાદન કે છેલ્લી સલામી પાઠવવાના ભાગ સ્વરૂપે એકબીજાના ગાલ પર ચુંબન કરવામાં આવે છે.
* ચુંબન એ બે વ્યક્તિઓ વચ્ચે ઊંડો પ્રેમ છે તે જણાવી શકે છે, જેમ કે પતિ-પત્ની તરીકે.
* "કોઈકને વિદાય વેળાનું ચુંબન કરવું" ની અભિવ્યક્તિ એટલે કે ચુંબન સાથે છેલ્લી સલામ કહેવી.
* કેટલીકવાર "ચુંબન" શબ્દ "કોઈકને છેલ્લી સલામ કહેવા" વાપરવામાં આવે છે.
જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.
## બાઈબલના સંદર્ભો:
* [1 થેસ્સાલોનિકીઓ 5:25-28](rc://gu/tn/help/1th/05/25)
* [ઉત્પત્તિ 27:26-27](rc://gu/tn/help/gen/27/26)
* [ઉત્પત્તિ 29:11-12](rc://gu/tn/help/gen/29/11)
* [ઉત્પત્તિ 31:26-28](rc://gu/tn/help/gen/31/26)
* [ઉત્પત્તિ 45:14-15](rc://gu/tn/help/gen/45/14)
* [ઉત્પત્તિ 48:8-10](rc://gu/tn/help/gen/48/08)
* [લૂક 22:47-48](rc://gu/tn/help/luk/22/47)
* [માર્ક 14:43-46](rc://gu/tn/help/mrk/14/43)
* [માથ્થી 26:47-48](rc://gu/tn/help/mat/26/47)
## શબ્દ માહિતી:
* Strong's: H5390, H5401, G2705, G5368, G5370