gu_tw/bible/other/king.md

48 lines
5.1 KiB
Markdown

# રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી
## વ્યાખ્યા:
"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.
* આગલા રાજાઓના કૌટુંબિક સંબંધને કારણે સામાન્ય રીતે રાજાને રાજ કરવા પસંદ કરવામાં આવતો હતો.
* જ્યારે રાજા મરણ પામે ત્યારે, સામાન્ય રીતે તેનો વડો દીકરો તેના પછીનો રાજા બને.
* પ્રાચીન સમયોમાં, રાજા પાસે તેના રાજ્યના લોકો પર સંપૂર્ણ સત્તા હતી.
* ભાગ્યેજ "રાજા" શબ્દનો ઉલ્લેખ એવા વ્યક્તિ માટે કરવામાં આવ્યો હતો જે ખરો રાજા ન હતો, જેમ કે નવા કરારમાં "”હેરોદ રાજા."
* બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને તેમના લોકો પર રાજા તરીકે સંબોધવામાં આવ્યા છે.
* "ઈશ્વરનું રાજ્ય" એ ઈશ્વરનું તેમના લોકો પરના રાજનો ઉલ્લેખ કરે છે.
* ઈસુને "યહુદીઓના રાજા," "ઈઝરાયેલના રાજા," અને "રાજાઓના રાજા" કહેવામા આવ્યા.
* જ્યારે ઈસુ પરત આવશે ત્યારે, તેઓ રાજા તરીકે જગત પર રાજ કરશે.
* આ શબ્દનું અનુવાદ "સર્વોચ્ચ વડા" અથવા "પૂર્ણ આગેવાન" અથવા "સર્વોપરી શાસક" એમ પણ કરી શકાય.
* "રાજાઓના રાજા" શબ્દસમૂહનું અનુવાદ "રાજા કે જે બીજા રાજાઓ પર રાજ કરે છે" અથવા "સર્વોચ્ચ શાસક જેને બીજા શાસકો પર સત્તા છે" એમ કરી શકાય.
(આ પણ જુઓ: [સત્તા](../kt/authority.md), [હેરોદ અંતિપાસ](../names/herodantipas.md), [રાજ્ય](../other/kingdom.md), [ઈશ્વરનું રાજ્ય](../kt/kingdomofgod.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 તિમોથી 6:15-16](rc://gu/tn/help/1ti/06/15)
* [2 રાજાઓ 5:17-19](rc://gu/tn/help/2ki/05/17)
* [2 શમુએલ 5:3-5](rc://gu/tn/help/2sa/05/03)
* [પ્રેરિતોના કૃત્યો 7:9-10](rc://gu/tn/help/act/07/09)
* [પ્રેરિતોના કૃત્યો 13:21-22](rc://gu/tn/help/act/13/21)
* [યોહાન 1:49-51](rc://gu/tn/help/jhn/01/49)
* [લૂક 1:5-7](rc://gu/tn/help/luk/01/05)
* [લૂક 22:24-25](rc://gu/tn/help/luk/22/24)
* [માથ્થી 5:33-35](rc://gu/tn/help/mat/05/33)
* [માથ્થી 14:8-9](rc://gu/tn/help/mat/14/08)
## બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
* __[8:6](rc://gu/tn/help/obs/08/06)__ એ રાત્રે, ફારુન, જેને મિસરીઓ તેમના રાજા તરીકે ગણતાં હતા, તેને બે સ્વપ્નો આવ્યા કે જેણે તેને ખૂબ બેચેન બનાવી દીધો.
* __[16:1](rc://gu/tn/help/obs/16/01)__ ઈઝરાયેલીઓનો કોઈ હતો નહીં __રાજા__, તેથી દરેક જેને પોતાને માટે જે સારું લાગતું તે કરો હતો.
* __[16:18](rc://gu/tn/help/obs/16/18)__ છેવટે, લોકોએ ઈશ્વર પાસે માંગ્યો એક __રાજા__ જેમ બીજા બધા દેશો પાસે હતો તેમ.
* __[17:5](rc://gu/tn/help/obs/17/05)__ છેવટે, શાઉલ લડતમાં મૃત્યુ પામ્યો, અને દાઉદ બન્યો __રાજા__ ઇઝરાયેલનો.
તે સારો હતો __રાજા__, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.
* __[21:6](rc://gu/tn/help/obs/21/06)__ ઈશ્વરના પ્રબોધકોએ એ પણ કહ્યું હતું કે મસીહા પ્રબોધક, યાજક અને __રાજા હશે__.
* __[48:14](rc://gu/tn/help/obs/48/14)__ દાઉદ હતો __રાજા__ ઈઝરાયેલનો, પરંતુ ઈસુ છે __રાજા__ સમગ્ર વિશ્વના!
## શબ્દ માહિતી:
* Strong's: H4427, H4428, H4430, G935, G936