gu_tw/bible/other/kind.md

2.4 KiB

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

  • બાઈબલમાં, આ શબ્દ ખાસ રીતે જ્યારે ઈશ્વરે પૃથ્વીની રચના કરી ત્યારે જે વિશિષ્ટ પ્રકારના છોડવાઓ અને પ્રાણીઓ બનાવ્યા તેના માટે વપરાયો છે.
  • ઘણીવાર દરેક “પ્રકાર’’ ની અંદર જુદા જુદા તફાવત અથવા પ્રજાતિઓ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

  • મુખ્ય બાબત જે દરેક “પ્રકાર” ને અલગ જુથ તરીકે તફાવત કરે છે એ તો તે જૂથના સભ્યો તેમના સમાન “પ્રકાર” ના ફરી ઉત્પન્ન કરી શકે છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

  • આ શબ્દનો અનુવાદ કરવાની રીતો “પ્રકાર” અથવા ”વર્ગ” અથવા ”જુથ” અથવા “પ્રાણીનું (છોડ) જુથ” અથવા”” “શ્રેણી” નો સમાવેશ કરી શકે છે.

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2178, H3978, H4327, G1085, G5449