gu_tw/bible/other/kin.md

1.9 KiB

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

  • “કુટુંબ” શબ્દ વ્યક્તિના નજીકના સબંધીઓનો ઉલ્લેખ કરે છે, જેવા કે માતપિતા, બહેન, અથવા તે ઘણાં દૂરના સંબંધીઓ જેવા કે કાકા, મામા, ફોઇ, ફુઆ અથવા પિતરાઇનો સમાવેશ કરે છે.
  • પ્રાચીન ઈઝરાયેલમાં, જ્યારે પુરુષ મૃત્યુ પામે ત્યારે, તેના નજીકના પુરુષ સંબંધીએ તેની વિધવા સાથે લગ્ન કરવા અપેક્ષિત હતા, અને તેના કુટુંબના નામને આગળ લઈ જવા મદદ કરવાની હતી.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

  • “કુટુંબ” શબ્દનું અનુવાદ “સંબંધી” અથવા “કુટુંબના સભ્ય” તરીકે કરી શકાય.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H251, H1350, H4129, H4130, H7138, H7607, G4773