gu_tw/bible/other/judaism.md

2.0 KiB

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

  • જૂના કરારમાં, “યહૂદી ધર્મ” શબ્દ વાપરવામાં આવ્યો છે,જયારે નવા કરારમાં, “યહૂદીવાદ” શબ્દ વાપરવામાં આવ્યો છે.
  • યહૂદીવાદમાં જૂના કરારના બધા નિયમો અને સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે દેવે ઈઝરાએલીઓને પાળવા આપ્યા હતા.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

  • જયારે ભાષાંતર કરીએ છીએ ત્યારે “યહૂદી ધર્મ” અથવા “યહૂદીઓનો ધર્મ” શબ્દ, જૂના અને નવા કરાર બંનેમાં વાપરી શકાય છે.
  • જો કે, “યહૂદી વાદ” ફક્ત નવા કરારમાં વપરાયેલ હોવો જોઈએ, કારણ કે તે સમય પહેલા તે શબ્દ અસ્તિત્વમાં નહોતો.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2454