gu_tw/bible/other/integrity.md

28 lines
2.3 KiB
Markdown

# પ્રામાણિકપણું
## વ્યાખ્યા:
“પ્રામાણિકપણું” શબ્દ, મજબૂત નૈતિક સિદ્ધાંતો અને વિશ્વસનીય વર્તન જેમાં પ્રામાણિકપણું રહેલું છે, તેને દર્શાવે છે.
* પ્રામાણિકતા હોવાનો અર્થ, જે પ્રામાણિક છે તે પસંદ કરવું અને કોઈ બીજું જોતું ના હોય ત્યારે પણ સાચું રહેવું.
* બાઈબલમાં અમુક પાત્રો, જેવા કે યૂસફ અને દાનિયેલે, જયારે દુષ્ટતા કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેઓએ પ્રમાણિકતા બતાવી અને દેવની આજ્ઞા પાળવાનુ પસંદ કર્યું,
* નીતિવચનનું પુસ્તક કહે છે કે ધનવાન અને ભ્રષ્ટ અથવા અપ્રામાણિક હોવા કરતાં ગરીબ અને પ્રામાણિક હોવું તે વધારે સારું છે.
## ભાષાંતરના સૂચનો
* “પ્રામાણિકપણું” શબ્દનું ભાષાંતર, “ઈમાનદારી” અથવા “નૈતિક સચ્ચાઈ” અથવા “પ્રામાણિકપણે વર્તવું” અથવા “વિશ્વાસપાત્ર રીતે, પ્રામાણિક રીતે કાર્ય કરવું” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [દાનિયેલ](../names/daniel.md), [યૂસફ](../names/josephot.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 9:4-5](rc://gu/tn/help/1ki/09/04)
* [અયૂબ 2:3](rc://gu/tn/help/job/02/03)
* [અયૂબ 4:4-6](rc://gu/tn/help/job/04/04)
* [નીતિવચન 10:8-9](rc://gu/tn/help/pro/10/08)
* [ગીતશાસ્ત્ર 26:1-3](rc://gu/tn/help/psa/026/001)
## શબ્દ માહિતી:
* Strong's: H3476, H6664, H6666, H8535, H8537, H8538, H8549, G4587