gu_tw/bible/other/instruct.md

27 lines
2.7 KiB
Markdown

# સૂચના આપવી, સૂચન આપે છે, સૂચના આપી, સૂચના, સૂચનાઓ, પ્રશિક્ષકો
## સત્યો:
“સૂચના” અથવા “સૂચન” શબ્દો, શું કરવું તે વિશે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવે છે તે દર્શાવે છે.
* ”સૂચનાઓ આપવી” તેનો અર્થ, કોઈને તેણે શું વિશેષ કાર્ય કરવાનું છે તે વિશે કહેવું.
* જયારે ઈસુએ શિષ્યોને રોટલી અને માછલી લોકોને વહેંચવા આપી, ત્યારે તેઓએ કેવી રીતે કરવું, તે વિશે તેણે તેઓને વિશેષ સૂચનાઓ આપી.
* સંદર્ભ પર આધાર રાખીને, “સૂચના” શબ્દનું ભાષાંતર, “કહેવું” અથવા “દોરવું” અથવા “શીખવવું” અથવા “સૂચનો આપવા” તરીકે પણ કરી શકાય છે.
* “સૂચનો” શબ્દનું ભાષાંતર, “માર્ગદર્શન” અથવા “ખુલાસો” અથવા “તેણે તમને શું કરવા કહ્યું છે” તરીકે કરી શકાય છે.
* જયારે દેવ સૂચનાઓ આપે છે, ત્યારે ક્યારેક આ શબ્દનું ભાષાંતર “આદેશો” અથવા “હુકમો” તરીકે થાય છે.
(આ પણ જુઓ: [આદેશ](../kt/command.md), [હુકમનામું](../other/decree.md), [શીખવવું](../other/teach.md))
## બાઈબલની કલમો:
* [નિર્ગમન 14:4-5](rc://gu/tn/help/exo/14/04)
* [ઉત્પત્તિ 26:4-5](rc://gu/tn/help/gen/26/04)
* [હિબ્રૂ 11:20-22](rc://gu/tn/help/heb/11/20)
* [માથ્થી 10:5-7](rc://gu/tn/help/mat/10/05)
* [માથ્થી 11:1-3](rc://gu/tn/help/mat/11/01)
* [નીતિવચન 1:28-30](rc://gu/tn/help/pro/01/28)
## શબ્દ માહિતી:
* Strong's: H241, H376, H559, H631, H1004, H1696, H1697, H3256, H3289, H3384, H4148, H4156, H4687, H4931, H4941, H5657, H6098, H6310, H6490, H6680, H7919, H8451, H8738, G1256, G1299, G1319, G1321, G1378, G1781, G1785, G2322, G2727, G2753, G3559, G3560, G3614, G3615, G3624, G3811, G3852, G3853, G4264, G4367, G4822