gu_tw/bible/other/household.md

1.5 KiB

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

  • ઘરનો વહીવટ કરવો જેમાં નોકરોને માર્ગદર્શન આપવું, અને બધી સંપત્તિની પણ સંભાળ રાખવી તેનો સમાવેશ થાય છે.
  • ક્યારેક “ઘરના” રૂપકાત્મક રીતે કોઈના સમગ્ર કુટુંબ-રેખા, ખાસ કરીને તેના વંશજોને દર્શાવી શકાય છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1004, H5657, G2322, G3609, G3614, G3615, G3616, G3623, G3624