gu_tw/bible/other/horsemen.md

23 lines
1.7 KiB
Markdown

# ઘોડેસવાર, ઘોડેસવારો
## વ્યાખ્યા:
બાઈબલના સમયમાં, “ઘોડેસવારો” શબ્દ માણસો કે જેઓ યુદ્ધમાં ઘોડા ચલાવતા તે દર્શાવે છે.
* યોદ્ધાઓ કે જેઓ ઘોડા ખેંચવાના રથોને ચલાવતા, તેઓને પણ કદાચ “ઘોડેસવારો” કહેવામાં આવતા હતા, સામાન્ય રીતે જો કે આ શબ્દ માણસો કે જેઓ ખરેખર ઘોડાઓ ઉપર સવારી કરતા હતા તેઓને દર્શાવે છે.
* ઈઝરાએલીઓ માનતા હતા કે યુધ્ધમાં ઘોડાને વાપરવો તેનો અર્થ કે તેઓ યહોવાને બદલે પોતાની તાકાત પર વધુ ભાર મૂકે છે, જેથી તેઓ પાસે ઘણા ઘોડેસવારો ન હતા.
* આ શબ્દને “ઘોડા ચલાવનારા” અથવા “ઘોડા ઉપરના માણસો” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: [રથ](../other/chariot.md), [ઘોડો](../other/horse.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 1:5-6](rc://gu/tn/help/1ki/01/05)
* [દાનિયેલ 11:40-41](rc://gu/tn/help/dan/11/40)
* [નિર્ગમન 14:23-25](rc://gu/tn/help/exo/14/23)
* [ઉત્પત્તિ 50:7-9](rc://gu/tn/help/gen/50/07)
## શબ્દ માહિતી:
* Strong's: H6571, H7395, G2460