gu_tw/bible/other/horror.md

24 lines
1.5 KiB
Markdown

# આશ્ચર્યરૂપ, ભયાનકતાઓ, ભયાનક, ભયાનક રીતે, ભયભીત, ભયભીત કરવું
## વ્યાખ્યા:
“આશ્ચર્યરૂપ” શબ્દ, ભય અથવા ધાસ્તીની ખૂબજ તીવ્ર લાગણીને દર્શાવે છે.
વ્યક્તિ કે જે આશ્ચર્ય અનુભવે છે તેને ભયભીત કહેવામાં આવે છે.
* આશ્ચર્યરૂપ એ સામાન્ય ભય કરતાં વધુ નાટ્યાત્મક અને તીવ્ર હોય છે.
* સામાન્ય રીતે જયારે કોઈ ભયભીત છે ત્યારે તેઓ આઘાતમાં અથવા સ્તબ્ધ પણ હોય છે.
(આ પણ જુઓ: [ભય](../kt/fear.md), [ત્રાસ](../other/terror.md))
## બાઈબલની કલમો:
* [પુનર્નિયમ 28:36-37](rc://gu/tn/help/deu/28/36)
* [હઝકિયેલ 23:33-34](rc://gu/tn/help/ezk/23/33)
* [યર્મિયા 2:12-13](rc://gu/tn/help/jer/02/12)
* [અયૂબ 21:4-6](rc://gu/tn/help/job/21/04)
* [ગીતશાસ્ત્ર 55:4-5](rc://gu/tn/help/psa/055/004)
## શબ્દ માહિતી:
* Strong's: H367, H1091, H1763, H2152, H2189, H4032, H4923, H5892, H6343, H6427, H7588, H8047, H8074, H8175, H8178, H8186