gu_tw/bible/other/holycity.md

23 lines
1.5 KiB
Markdown

# પવિત્ર નગર, પવિત્ર નગરો
## વ્યાખ્યા:
બાઈબલમાં, “પવિત્ર નગર” શબ્દ યરૂશાલેમ શહેરને દર્શાવે છે.
* આ શબ્દ યરૂશાલેમના પ્રાચીન શહેર, તેમ જ નવું આકાશી યરૂશાલેમ કે જ્યાં દેવ રહેશે, અને તેના લોકોમાં રાજ્ય કરશે તેને દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે.
* આ શબ્દનું ભાષાંતર, “પવિત્ર” અને “શહેર” શબ્દો ભેગા કરીને કરી શકાય છે કે જે બાકીના ભાષાંતરમાં વાપરવામાં આવ્યા છે.
(આ પણ જુઓ: [સ્વર્ગ](../kt/heaven.md), [પવિત્ર](../kt/holy.md), [યરૂશાલેમ](../names/jerusalem.md))
## બાઈબલની કલમો:
* [માથ્થી 4:5-6](rc://gu/tn/help/mat/04/05)
* [માથ્થી 27:51-53](rc://gu/tn/help/mat/27/51)
* [પ્રકટીકરણ 21:1-2](rc://gu/tn/help/rev/21/01)
* [પ્રકટીકરણ 21:9-10](rc://gu/tn/help/rev/21/09)
* [પ્રકટીકરણ 22:18-19](rc://gu/tn/help/rev/22/18)
## શબ્દ માહિતી:
* Strong's: H5892, H6944, G40, G4172