gu_tw/bible/other/harvest.md

37 lines
3.2 KiB
Markdown

# ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ
## વ્યાખ્યા:
“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.
* સામાન્ય રીતે કાપણીનો સમય એ વૃદ્ધિની ઋતુના અંત પર થાય છે.
* ઈઝરાએલીઓ ખોરાકના પાકોની લણણીની ઉજવણી માટે “કાપણીનું પર્વ” અથવા “ફસલનું પર્વનું” આયોજન કરતા.
દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.
* રૂપકાત્મક અર્થમાં, “ફસલ” શબ્દ લોકો ઈસુ પાસે આવે છે તે દર્શાવી શકે છે અથવા વ્યક્તિની આત્મિક વૃદ્ધિને દર્શાવી શકે છે.
* આત્મિક પાકોના ફસલનો વિચાર તેના ફળોની રૂપકાત્મક છબી જે દૈવી ચરિત્રનું ચિત્ર રજૂ કરે છે તે સાથે સુસંગત થાય છે.
## ભાષાંતર સૂચનો:
* આ શબ્દનું ભાષાંતર કરવા માટે લક્ષ ભાષામાં જે સામાન્ય શબ્દ ફસલ ભેગી કરવા વાપરવામાં આવે છે તેનો ઉપયોગ કરવો.
* લણણીના પ્રસંગનું ભાષાંતર, “ભેગું કરવાનો સમય” અથવા “પાક ભેગો કરવાનો સમય” અથવા “ફળ તોડવાનો સમય” તરીકે કરી શકાય છે.
* “લણણી” ક્રિયાપદનું ભાષાંતર, “તેમાં ભેગું કરવાનો સમય” અથવા “એકઠું કરી લેવું” અથવા “ભેગું કરવું” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [પ્રથમફળો](../other/firstfruit.md), [પર્વ](../other/festival.md))
## બાઈબલની કલમો:
* [1 કરંથી 9:9-11](rc://gu/tn/help/1co/09/09)
* [2 શમુએલ21:7-9](rc://gu/tn/help/2sa/21/07)
* [ગલાતી 6:9-10](rc://gu/tn/help/gal/06/09)
* [યશાયા 17:10-11](rc://gu/tn/help/isa/17/10)
* [યાકૂબ 5:7-8](rc://gu/tn/help/jas/05/07)
* [લેવીય 19:9-10](rc://gu/tn/help/lev/19/09)
* [માથ્થી 9:37-38](rc://gu/tn/help/mat/09/37)
* [રૂથ 1:22](rc://gu/tn/help/rut/01/22)
## શબ્દ માહિતી:
* Strong's: H2758, H7105, G2326, G6013