gu_tw/bible/other/guiltoffering.md

22 lines
1.6 KiB
Markdown

# દોષાર્થાર્પણ, દોષાર્થાર્પણો
## વ્યાખ્યા:
દોષાર્થાર્પણ એક એવું અર્પણ હતું કે જે જો તેણે આકસ્મિક રીતે કંઈક ખોટું કર્યું હોય તો ઈઝરાએલીએ દેવને આપવું જરૂરી છે, જેવા કે દેવનો અનાદર અથવા કોઈ વ્યક્તિની મિલકતને નુકસાન કર્યું હોય.
* આ અર્પણમાં એક પશુના બલિદાનનો સમાવેશ થાય છે અને સોના અથવા ચાંદીના પૈસા સાથે દંડની ચૂકવણી થાય છે.
* વધુમાં, જે વ્યક્તિએ ગુનામાં જે કર્યું હોય તેનું દરેક નુકસાન ભરવા માટે તે જવાબદાર હોય છે.
(આ પણ જુઓ: [દહનાર્પણ](../other/burntoffering.md), [ખાદ્યાર્પણ](../other/grainoffering.md), [બલિદાન](../other/sacrifice.md), [પાપર્થાર્પણ](../other/sinoffering.md))
## બાઈબલની કલમો:
* [1 શમુએલ 6:3-4](rc://gu/tn/help/1sa/06/03)
* [2 રાજા 12:15-16](rc://gu/tn/help/2ki/12/15)
* [લેવીય 5:5-6](rc://gu/tn/help/lev/05/05)
* [ગણના 6:12](rc://gu/tn/help/num/06/12)
## શબ્દ માહિતી:
* Strong's: H817