gu_tw/bible/other/grain.md

29 lines
1.8 KiB
Markdown

# અનાજ, દાણાં, પાકના ખેતરો
## વ્યાખ્યા:
સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા.
તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.
* બાઈબલમાં, મુખ્ય અનાજ કે જે ઘઉં અને જવને દર્શાવે છે.
* કણસલું એ છોડનો ભાગ છે કે જે અનાજ ધરાવે છે.
* નોંધ કરો કે કેટલાક જૂના બાઈબલની આવૃત્તિઓમાં સામાન્ય અનાજને દર્શાવવા માટે “મકાઈ” શબ્દ વાપર્યો છે.
જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.
(આ પણ જુઓ: [કણસલું](../other/head.md), [ઘઉં](../other/wheat.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 42:1-4](rc://gu/tn/help/gen/42/01)
* [ઉત્પત્તિ 42:26-28](rc://gu/tn/help/gen/42/26)
* [ઉત્પત્તિ 43:1-2](rc://gu/tn/help/gen/43/01)
* [લૂક 6:1-2](rc://gu/tn/help/luk/06/01)
* [માર્ક 2:23-24](rc://gu/tn/help/mrk/02/23)
* [માથ્થી 13:7-9](rc://gu/tn/help/mat/13/07)
* [રૂથ 1:22](rc://gu/tn/help/rut/01/22)
## શબ્દ માહિતી:
* Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G248, G2590, G3450, G4621, G4719