gu_tw/bible/other/gossip.md

1.8 KiB

નિંદા અથવા ચુગલી કરવી, ચુગલી કરે છે, ચુગલીખોર, કૂથલી કરવી

વ્યાખ્યા:

“ચુગલી” શબ્દ કોઈ બીજાની વ્યક્તિગત બાબતો વિશે અન્ય લોકોને વાત કરવી, સામાન્ય રીતે નકારાત્મક અને અનુત્પાદક રીતે વાત કરવી તેને દર્શાવે છે. મોટેભાગે જેના વિશે વાત કરવામાં આવી રહી છે તે સાચું છે તેની ખાતરી હોતી નથી.

  • બાઈબલ કહે છે કે લોકો વિશે નકારાત્મક માહિતી ફેલાવવી તે ખોટું છે.

કૂથલી અને નિંદા આ પ્રકારના નકારાત્મક શબ્દો/ભાષાના ઉદાહરણો છે.

  • વ્યક્તિ વિશે થયેલી કૂથલી હાનિકારક છે કારણકે મોટેભાગે તે અન્ય લોકો સાથેના બીજાના સંબંધોને હાનિ પહોંચાડે છે.

(આ પણ જુઓ: નિંદા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5372, G2636, G5397