gu_tw/bible/other/glean.md

25 lines
2.3 KiB
Markdown

# સળો કરવો, સળો કરે છે, સળો કર્યો, કાપણી પછીનો સળો
## વ્યાખ્યા:
“સળો કરવો” શબ્દનો અર્થ ખેતર અથવા ફળની વાડીમાં જઈ અને ફસલ કાપનારાઓએ જે કંઈ અનાજ અથવા ફળ પાછળ છોડી દીધા છે, તેને લઈ ભેગા કરવા.
* દેવે ઈઝરાએલીઓને કહ્યું કે, વિધવાઓ, ગરીબ લોકો, અને પરદેશીઓને તેમના પોતાના માટે ખોરાક પૂરો પાડવા બાકી રહેલા અનાજનો સળો કરવા દો.
* ક્યારેક ખેતરનો માલિક સળો કરનારને સીધાજ ફસલ કાપનારાઓની પાછળ જઈ સળો કરવાની પરવાનગી આપે છે કે, જેથી તેઓને ખૂબ વધારે અનાજનો વધારે સળો કરી શકે.
* રૂથની વાર્તામાં આ ઉદાહરણ કેવી રીતે કામ કરે છે જે તેણીના સગા બોઆઝે ખેતરમાં ફસલ કાપનારાઓની વચમાં ઉદારતાથી સળો કરવાની પરવાનગી આપી હતી.
* “સળો કરવો” શબ્દનું વિવિધ ભાષાંતર, “ઉઠાવી લેવું” અથવા “ભેગું કરવું” અથવા “એકત્રિત કરવું” થઇ શકે છે.
(આ પણ જુઓ: [બોઆઝ](../names/boaz.md), [અનાજ](../other/grain.md), [ફસલ](../other/harvest.md), [રૂથ](../names/ruth.md))
## બાઈબલની કલમો:
* [પુનર્નિયમ 24:21-22](rc://gu/tn/help/deu/24/21)
* [યશાયા 17:4-5](rc://gu/tn/help/isa/17/04)
* [અયૂબ 24:5-7](rc://gu/tn/help/job/24/05)
* [રૂથ 2:1-2](rc://gu/tn/help/rut/02/01)
* [રૂથ 2:15-16](rc://gu/tn/help/rut/02/15)
## શબ્દ માહિતી:
* Strong's: H3950, H3951, H5953, H5955