gu_tw/bible/other/giant.md

20 lines
1.3 KiB
Markdown

# રાક્ષસ/કદાવર, કદાવરો
## વ્યાખ્યા:
સામાન્ય રીતે “કદાવર” શબ્દ એ વ્યક્તિ કે જે અત્યંત ઊંચો અને મજબૂત હોય છે તેને દર્શાવે છે.
* ગોલ્યાથ, પલિસ્તી યોદ્ધો કે જે દાઉદ સાથે લડ્યો, તેને કદાવર કહેવામાં આવ્યો હતો, કારણકે તે ખૂબ જ ઊંચો, મોટો, અને મજબૂત માણસ હતો.
* ઈઝરાએલી જાસૂસો જેઓ કનાનની ભૂમિની બાતમી કાઢવા ગયા, તેઓ એ જણાવ્યું કે ત્યાં રહેનારા લોકો રાક્ષસો જેવા છે.
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [ગોલ્યાથ](../names/goliath.md), [પલિસ્તીઓ](../names/philistines.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 6:4](rc://gu/tn/help/gen/06/04)
* [ગણના 13:32-33](rc://gu/tn/help/num/13/32)
## શબ્દ માહિતી:
* Strong's: H1368, H5303, H7497