24 lines
1.6 KiB
Markdown
24 lines
1.6 KiB
Markdown
# ભઠ્ઠી
|
|
|
|
## સત્યો:
|
|
|
|
ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.
|
|
|
|
* પ્રાચીન સમયમાં, મોટાભાગની ભઠ્ઠીઓ વસ્તુઓ બનાવવા માટેના ધાતુઓને ઓગાળવા વાપરવામાં આવતી હતી, જેવી કે રાંધવાના વાસણો, આભૂષણો, શસ્ત્રો, અને મૂર્તિઓ.
|
|
* ભઠ્ઠીઓમાં માટીની કુલડીઓ પણ બનાવવા આવતી હતી.
|
|
* રૂપકાત્મક રીતે ક્યારેક ભઠ્ઠીને કંઈક કે જે ખૂબ જ ગરમ છે, તેને દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
|
|
|
|
(આ પણ જુઓ: [જૂઠો દેવ](../kt/falsegod.md), [છબી](../other/image.md))
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [1 રાજા 8:51-53](rc://gu/tn/help/1ki/08/51)
|
|
* [ઉત્પત્તિ 19:26-28](rc://gu/tn/help/gen/19/26)
|
|
* [નીતિવચન 17:3-4](rc://gu/tn/help/pro/17/03)
|
|
* [ગીતશાસ્ત્ર 21:9-10](rc://gu/tn/help/psa/021/009)
|
|
* [પ્રકટીકરણ 9:1-2](rc://gu/tn/help/rev/09/01)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H861, H3536, H3564, H5948, H8574, G2575
|