gu_tw/bible/other/freewilloffering.md

28 lines
2.7 KiB
Markdown

# ઐચ્છિકાર્પણ, ઐચ્છિકાર્પણો
## વ્યાખ્યા:
ઐચ્છિકાર્પણ એ દેવને આપવામાં આવતું એક પ્રકારનું બલિદાન હતું કે જેને મૂસાના નિયમ દ્વારા કરવું જરૂરી નહોતું.
આ અર્પણ આપવું તે વ્યક્તિની પોતાની પસંદગીની બાબત હતી.
* જો ઐચ્છિકાર્પણમાં એક પશુનું બલિદાન આપવાનું હતું, આ અર્પણ સ્વૈચ્છિક હતું તેથી થોડી ખામી વાળા પશુની પરવાનગી આપવામાં આવતી હતી.
* ઈઝરાએલીઓ મિજબાનીના ઉજવણીના ભાગ તરીકે બલિદાન આપેલું પ્રાણી ખાતા.
* જયારે ઐચ્છિકાર્પણ આપવામાં આવતું, ત્યારે તે ઈઝરાએલ માટે આનંદનું કારણ હતું જે બતાવે છે કે ફસલ સારી રહી છે જેથી લોકો પાસે ખોરાક પુષ્કળ છે.
* એઝરાનું પુસ્તક અલગ અલગ પ્રકારના ઐચ્છિકાર્પણ વર્ણવે છે કે જે મંદિરને ફરીથી બાંધવા માટે લાવવામાં આવ્યા હતા.
આ અર્પણમાં સોના અને ચાંદીના પૈસા, તેમજ વાટકીઓ અને સોના અને ચાંદીમાંથી બનાવેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: [દહનાર્પણ](../other/burntoffering.md), [એઝરા](../names/ezra.md), [મિજબાની](../other/feast.md), [ખાદ્યાર્પણ](../other/grainoffering.md), [દોષાર્થાર્પણ](../other/guiltoffering.md), [કાયદો](../kt/lawofmoses.md), [પાપાર્થાર્પણ](../other/sinoffering.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 29:6-7](rc://gu/tn/help/1ch/29/06)
* [2 કાળવૃતાંત 35:7-9](rc://gu/tn/help/2ch/35/07)
* [પુનર્નિયમ 12:17](rc://gu/tn/help/deu/12/17)
* [નિર્ગમન 36:2-4](rc://gu/tn/help/exo/36/02)
* [લેવીય 7:15-16](rc://gu/tn/help/lev/07/15)
## શબ્દ માહિતી:
* Strong's: H5068, H5071