gu_tw/bible/other/foreordain.md

28 lines
2.1 KiB
Markdown

# પહેલેથી જાણેલું, પૂર્વજ્ઞાન
## વ્યાખ્યા:
“અગાઉથી જાણેલું” અને “પૂર્વજ્ઞાન” શબ્દો, “અગાઉથી જાણવા પામવું” ક્રિયાપદમાંથી આવે છે કે જેનો અર્થ કંઈક થયા અગાઉ તેને જાણવું.
* દેવ સમયથી મર્યાદિત નથી.
જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં થાય છે, તે બધું ઈશ્વર જાણે છે.
* મોટેભાગે આ શબ્દ પહેલેથી જ દેવ જાણે છે કે કોણ ઈસુને તારનાર તરીકે પ્રાપ્ત કરી ઉધ્ધાર પામશે, તે સંદર્ભમાં આ શબ્દ વાપરવામાં આવ્યો છે.
## ભાષાંતરના સૂચનો:
* “પહેલેથી જાણેલું” શબ્દનું ભાષાંતર, “પહેલા જાણતા હતાં” અથવા “સમયની અગાઉ જાણતા હતાં” અથવા “અગાઉથી જાણતા હતા” અથવા “પહેલેથી જાણતા હતા,” તરીકે પણ કરી શકાય છે.
* “પૂર્વજ્ઞાન” શબ્દનું ભાષાંતર, “પહેલા જાણેલું” અથવા “સમયની અગાઉ જાણેલું” અથવા “પહેલેથી જાણેલું” અથવા “આગળથી જાણેલું,” તરીકે કરી શકાય છે
(આ પણ જુઓ: [જાણવું](../other/know.md), [આગળથી નક્કી કરવું](../kt/predestine.md))
## બાઈબલની કલમો:
* [રોમન 8:28-30](rc://gu/tn/help/rom/08/28)
* [રોમન 11:1-3](rc://gu/tn/help/rom/11/01)
## શબ્દ માહિતી:
* Strong's: G4267, G4268