gu_tw/bible/other/footstool.md

2.9 KiB

પાદાસન

વ્યાખ્યા:

“પાદાસન” શબ્દ સામાન્ય રીતે જયારે વ્યક્તિ આરામ કરવા માટે જ્યારે તેના પગ તેના પગ (પાદાસન) મૂકે છે.

આ શબ્દનો રૂપકાત્મક અર્થ, આધિનતા અને નીચો દરજ્જો પણ કરી શકાય છે.

  • બાઈબલના સમયના લોકો પગને શરીરના ઓછા માનનીય ભાગો ગણતા હતા.

જેથી “પાદાસન” ને ઓછું માન આપવામાં આવતું હતું, કારણકે તેના પર પગ મૂકવામાં આવતા હતા.

  • જયારે દેવ કહે છે કે “હું મારા શત્રુઓને મારા પગ માટે પાદાસન કરીશ” ત્યારે તે લોકો કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે તેના ઉપર શક્તિ, નિયંત્રણ, અને વિજય જાહેર કરે છે.

તેઓને દેવની ઈચ્છાને માન્ય રાખવાની ઘડીમાં આવશે કે જ્યારે તેમને નમ્ર કરવામાં આવશે અને તેઓ વિજય મેળવવામાં આવશે.

  • “દેવના પાદાસન પર આરાધના કરવી” તેનો અર્થ તે તેના સિંહાસન પર બિરાજમાન છે, તેનું નમીને ભજન કરવું.

આ બાબત ફરીથી દેવ પ્રત્યે નમ્રતા અને આધિનતા દર્શાવે છે.

  • દાઉદ મંદિરને દેવના “પાદાસન” તરીકે દર્શાવે છે.

આ તેની તેના લોકો ઉપર નિરપેક્ષ સત્તા દર્શાવે છે.

  • આ દેવ રાજા તરીકે તેના સિંહાસન ઉપર બિરાજેલો છે અને તેના પગ પાદાસન ઉપર મૂકેલા, અને દરેક તેની આધિનતામાં છે તેની રજૂઆત કરે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1916, H3534, H7272, G4228, G5286