gu_tw/bible/other/flock.md

27 lines
2.7 KiB
Markdown

# ઘેટાં બકરાં, ટોળું, ટોળું, ઢોરઢાંક
## વ્યાખ્યા:
બાઈબલમાં, “ટોળું” ઘેટાનો અથવા બકરાનો સમુદાય, અને “જાનવરનું ટોળું” પશુઓ, જેમાં બળદો, અથવા ભૂંડોના સમુદાયનો પણ સમાવેશ થાય છે.
* કદાચ અલગ ભાષાઓમાં પશુઓ અથવા પક્ષીઓના જૂથોના માટે અલગ નામ આપવામાં આવ્યા હોઈ શકે.
* ઉદાહરણ તરીકે, અંગ્રેજી શબ્દ, “ઢોર ઢાંક”ને ઘેટાં અથવા બકરાં માટે પણ વાપરવામાં આવ્યો છે, પણ બાઈબલના લખાણમાં આ રીતે વાપરવામાં આવ્યા નથી.
* અંગ્રેજીમાં “ટોળું” શબ્દ, પક્ષીઓના જૂથ માટે પણ વાપરવામાં આવ્યો છે, પણ તે ભૂંડો, બળદો, અથવા પશુ માટે વાપરવામાં આવ્યો નથી.
* ધ્યાનમાં રાખો કે જૂથોના પ્રાણીઓ માટે તમારી ભાષામાં કયા શબ્દો વાપરવામાં આવ્યા છે.
* જયારે કલમોમાં “ટોળું અને ઢોર-ઢાંક” આવે ત્યારે જો લક્ષ ભાષામાં અલગ પ્રકારના પ્રાણીના જૂથોને માટે અલગ શબ્દો ન હોય તો, તેમાં ઉદાહરણ તરીકે “ઘેટાનું ટોળું” અથવા “પશુનું ટોળું” એવા શબ્દો ઉમેરી શકાય તો સારું રહેશે.
(આ પણ જુઓ: [બકરો](../other/goat.md), [બળદ](../other/cow.md), [ભૂંડ](../other/pig.md), [ઘેટું](../other/sheep.md), )
## બાઈબલની કલમો:
* [1 રાજા 10:28-29](rc://gu/tn/help/1ki/10/28)
* [2 કાળવૃતાંત 17:10-11](rc://gu/tn/help/2ch/17/10)
* [પુનર્નિયમ 14:22-23](rc://gu/tn/help/deu/14/22)
* [લૂક 2:8-9](rc://gu/tn/help/luk/02/08)
* [માથ્થી 8:30-32](rc://gu/tn/help/mat/08/30)
* [માથ્થી 26:30-32](rc://gu/tn/help/mat/26/30)
## શબ્દ માહિતી:
* Strong's: H951, H1241, H2835, H4029, H4735, H4830, H5349, H5739, H6251, H6629, H7399, H7462, G34, G4167, G4168