34 lines
3.2 KiB
Markdown
34 lines
3.2 KiB
Markdown
# પ્રથમફળો
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
“પ્રથમ ફળો” શબ્દ, ફસલની ઋતુમાં લણવામાં આવતા દરેક પાકના ફળોનો અને શાકભાજીના પ્રથમ ભાગને તે દર્શાવે છે.
|
|
આ પ્રથમ ફળોને ઈઝરાએલીઓ બલિદાનના અર્પણ તરીકે દેવને અર્પણ કરતા હતા.
|
|
|
|
* આ શબ્દને બાઈબલમાં રૂપકાત્મક રીતે પ્રથમ જનિત દીકરાને કુટુંબના પ્રથમ ફળો તરીકે દર્શાવવા માટે પણ વાપરવામાં આવ્યો છે.
|
|
|
|
કારણકે તે કુટુંબમાં તે દીકરો પ્રથમ જન્મ્યો હતો, તે એક હતો કે જે કુટુંબનું નામ આગળ લઇ જાય છે અને તેનું સન્માન ધારણ કરે છે.
|
|
|
|
* કારણકે ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો છે, તે વિશ્વાસીઓમાં “પ્રથમ ફળ” બન્યો છે, અને વિશ્વાસીઓ કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ પણ એક દિવસ ફરીથી સજીવન થશે.
|
|
* સમગ્ર જગતમાં ઈસુમાં વિશ્વાસીઓ પણ “પ્રથમ ફળ” કહેવાયા, જે દર્શાવે છે કે ઈસુએ તેમને ખાસ તક અને સ્થાન આપી, અને તેમને માટે ખંડણી આપી પોતાના લોકો તરીકે બોલાવ્યા છે.
|
|
|
|
## ભાષાંતરના સૂચનો:
|
|
|
|
* આ શબ્દના શાબ્દિક અર્થનું ભાષાંતર, “(પાકનો) પ્રથમ ભાગ” અથવા “ફસલનો પ્રથમ ભાગ” તરીકે કરી શકાય છે.
|
|
* જો શક્ય હોય તો, રૂપકાત્મક ઉપયોગોનું શાબ્દિક રીતે ભાષાંતર કરવું, જેથી અલગ સંદર્ભોને અલગ અર્થો મળી શકે. જેથી તેઓ શાબ્દિક અર્થ અને રૂપકાત્મક અર્થ વચ્ચેનો સંબંધ પણ બતાવી શકે.
|
|
|
|
(આ પણ જુઓ: [પ્રથમજનિત](../other/firstborn.md))
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [2 કાળવૃતાંત 31:4-5](rc://gu/tn/help/2ch/31/04)
|
|
* [2 થેસ્સલોનિકી 2:13-15](rc://gu/tn/help/2th/02/13)
|
|
* [નિર્ગમન 23:16-17](rc://gu/tn/help/exo/23/16)
|
|
* [યાકૂબ 1:17-18](rc://gu/tn/help/jas/01/17)
|
|
* [યર્મિયા 2:1-3](rc://gu/tn/help/jer/02/01)
|
|
* [ગીતશાસ્ત્ર 105:34-36](rc://gu/tn/help/psa/105/034)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H1061, H6529, H7225, G536
|