gu_tw/bible/other/fir.md

27 lines
2.0 KiB
Markdown

# દેવદાર, દેવદારો
## વ્યાખ્યા:
દેવદાર એક એવા પ્રકારનું વૃક્ષ છે કે જે આખું વર્ષ લીલુછમ રહે છે અને તેને એવા ફળ થાય છે, જેમાં બીજનો સમાવેશ થાય છે.
* દેવદારના વૃક્ષોને “સદાબહાર વૃક્ષો” તરીકે પણ દર્શાવામાં આવ્યા છે.
* પ્રાચીન સમયોમાં, દેવદાર વૃક્ષોના લાકડાને સંગીતના સાધનો અને ઈમારતના માળખા બાંધવા માટે જેવા કે, હોડીઓ, ઘરો, અને મંદિર બનાવવા માટે વાપરવામાં આવતા હતા.
* બાઈબલમાં દેવદારના વૃક્ષોનો ઉલ્લેખ કેટલાક ઉદાહરણોમાં ચીડનું વૃક્ષ (પાઈન), સિડર, સરુનું વૃક્ષ (સાયપ્રેસ), અને જ્યુનિપર તરીકે થયો છે.
(આ પણ જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જુઓ: [દેવદાર](../other/cedar.md), [સરુનું વૃક્ષ/સાયપ્રેસ](../other/cypress.md))
## બાઈબલની કલમો:
* [હઝકિયેલ 27:4-5](rc://gu/tn/help/ezk/27/04)
* [યશાયા 27:24-25](rc://gu/tn/help/isa/37/24)
* [યશાયા 41:19-20](rc://gu/tn/help/isa/41/19)
* [યશાયા 44:14](rc://gu/tn/help/isa/44/14)
* [યશાયા 60:12-13](rc://gu/tn/help/isa/60/12)
* [ગીતશાસ્ત્ર 104:16-18](rc://gu/tn/help/psa/104/016)
## શબ્દ માહિતી:
* Strong's: H766, H1265, H1266