gu_tw/bible/other/father.md

52 lines
5.3 KiB
Markdown

# પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા
## વ્યાખ્યા:
જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે.
આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.
* મોટેભાગે “પિતા” અથવા “વડવા” શબ્દો ચોક્કસ વ્યક્તિ અથવા લોકોના જૂથના પુરુષ વડવાઓને દર્શાવવા વાપરવામાં આવે છે.
આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.
* “(તે)નો પિતા” અભિવ્યક્તિ રૂપકાત્મક રીતે એવી વ્યક્તિને દર્શાવે છે કે જે કોઈ લોક જૂથનો આગેવાન અથવા કોઈકનો સ્ત્રોત (ઉત્પન્ન કરનાર) હોય.
ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.
* પાઉલ પ્રેરિત જેઓને સુવાર્તા પ્રચાર દ્વારા (ઘણા લોકોને) ખ્રિસ્તી બનવા માટે મદદ કરી, તેથી તે રૂપકાત્મક રીતે પોતાને “પિતા” કહેવડાવે છે.
## ભાષાંતરના સૂચનો:
* જયારે પિતા અને તેના વાસ્તવિક પુત્ર વિશે વાત કરીએ, ત્યારે જે તે ભાષામાં પિતાનો સામાન્ય શબ્દ વપરાય છે તે વાપરીને તેનું ભાષાંતર કરવું.
* પિતા માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરીને “ઈશ્વર પિતા” શબ્દનું ભાષાંતર પણ કરવું જોઈએ.
* જયારે વડવાઓને દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વડીલોપાર્જિત પિતાઓ” તરીકે કરી શકાય છે.
* જયારે પાઉલ રૂપકાત્મક રીતે પોતાને ખ્રિસ્તમાં વિશ્વાસીઓના પિતા તરીકે દર્શાવે છે, ત્યારે તેનું ભાષાંતર “આત્મિક પિતા” અથવા “ખ્રિસ્તમાં પિતા” તરીકે કરી શકાય છે.
* ક્યારેક “પિતા” શબ્દનું ભાષાંતર, “કુળના આગેવાન” તરીકે કરી શકાય છે.
* “સઘળા જૂઠાણાનો પિતા” શબ્દસમૂહનું ભાષાંતર, “સઘળા જૂઠાણાનો સ્ત્રોત” અથવા “એક કે જેમાંથી સઘળું જૂઠ આવે છે.
(આ પણ જુઓ: [ઈશ્વર પિતા](../kt/godthefather.md), [દીકરો](../kt/son.md), [દેવનો દીકરો](../kt/sonofgod.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 7:1-3](rc://gu/tn/help/act/07/01)
* [પ્રેરિતો 7:31-32](rc://gu/tn/help/act/07/31)
* [પ્રેરિતો 7:44-46](rc://gu/tn/help/act/07/44)
* [પ્રેરિતો 22:3-5](rc://gu/tn/help/act/22/03)
* [ઉત્પત્તિ 31:29-30](rc://gu/tn/help/gen/31/29)
* [ઉત્પત્તિ 31:41-42](rc://gu/tn/help/gen/31/41)
* [ઉત્પત્તિ 31:51-53](rc://gu/tn/help/gen/31/51)
* [હિબ્રૂ 7:4-6](rc://gu/tn/help/heb/07/04)
* [યોહાન 4:11-12](rc://gu/tn/help/jhn/04/11)
* [યહોશુઆ 24:3-4](rc://gu/tn/help/jos/24/03)
* [માલાખી 3:6-7](rc://gu/tn/help/mal/03/06)
* [માર્ક 10:7-9](rc://gu/tn/help/mrk/10/07)
* [માથ્થી 1:7-8](rc://gu/tn/help/mat/01/07)
* [માથ્થી 3:7-9](rc://gu/tn/help/mat/03/07)
* [માથ્થી 10:21-23](rc://gu/tn/help/mat/10/21)
* [માથ્થી 18:12-14](rc://gu/tn/help/mat/18/12)
* [રોમન 4:11-12](rc://gu/tn/help/rom/04/11)
## શબ્દ માહિતી:
* Strong's: H1, H2, H25, H369, H539, H1121, H1730, H1733, H2524, H3205, H3490, H4940, H5971, H7223, G256, G540, G1080, G2495, G3737, G3962, G3964, G3966, G3967, G3970, G3971, G3995, G4245, G4269, G4613