gu_tw/bible/other/famine.md

27 lines
2.2 KiB
Markdown

# દુકાળ, દુષ્કાળ
## વ્યાખ્યા:
“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.
* કુદરતી કારણોથી અનાજનો પાક નિષ્ફળ થઈ શકે જેવા કે વરસાદની અછત, પાકમાં રોગ, અથવા જંતુઓ.
* ખોરાકની તંગી લોકો દ્વારા પણ થઈ શકે, જેવા કે દુશ્મનો કે જેઓ પાકનો નાશ કરે છે.
* બાઈબલમાં, મોટેભાગે જયારે તેઓએ તેની વિરુદ્ધ પાપ કર્યું ત્યારે દેવે દેશોને સજા તરીકે દુકાળ આપ્યો.
* આમોસ 8: 11 માં “દુકાળ” શબ્દ રૂપકાત્મક રીતે જયારે દેવ તેના લોકોને તેઓ સાથે જે તે સમયે વાત ન કરી તેમને સજા કરી તેને દર્શાવવા માટે વપરાયો છે.
તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 21:11-12](rc://gu/tn/help/1ch/21/11)
* [પ્રેરિતો 7:11-13](rc://gu/tn/help/act/07/11)
* [ઉત્પત્તિ 12:10-13](rc://gu/tn/help/gen/12/10)
* [ઉત્પત્તિ 45:4-6](rc://gu/tn/help/gen/45/04)
* [યર્મિયા 11:21-23](rc://gu/tn/help/jer/11/21)
* [લૂક 4:25-27](rc://gu/tn/help/luk/04/25)
* [માથ્થી 24:6-8](rc://gu/tn/help/mat/24/06)
## શબ્દ માહિતી:
* Strong's: H3720, H7458, H7459, G3042