gu_tw/bible/other/drunk.md

27 lines
2.1 KiB
Markdown

# પીધેલ, દારૂડિયો
## સત્યો:
“પીધેલ” શબ્દનો અર્થ અતિશય નશીલું પીણું પીવાથી ઉન્મત્ત થઈ જવું.
“દારૂડિયો” એ એવી વ્યક્તિ છે કે જે મોટેભાગે પીધેલ હોય છે.
આ પ્રકારના વ્યક્તિને “નશીલા” તરીકે પણ દર્શાવી શકાય છે.
* બાઈબલ વિશ્વાસીઓને કહે છે કે દારૂ (નશીલા) પીણાથી મસ્ત ન બનવું, પરંતુ દેવના પવિત્ર આત્માથી નિયંત્રણમાં રહેવું.
* બાઈબલ શીખવે છે કે દારૂનો નશો એ ગાંડપણ છે અને વ્યક્તિને પાપના બીજા માર્ગે જવા ઉત્તેજિત કરે છે.
* “પીધેલ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ ત્યારે તેમાં બીજા શબ્દો જેવા કે, “નશામાં” અથવા “ઉન્મત્ત” અથવા “અતિશય દારૂ પીવો” અથવા “આથાવાળું પીણું પીવું” (શબ્દોનો) સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: [દ્રાક્ષારસ/દારૂ](../other/wine.md))
## બાઈબલની કલમો:
* [1 કરિંથી 5:11-13](rc://gu/tn/help/1co/05/11)
* [1 શમુએલ 25:36](rc://gu/tn/help/1sa/25/36)
* [યર્મિયા 13:12-14](rc://gu/tn/help/jer/13/12)
* [લૂક 7:33-35](rc://gu/tn/help/luk/07/33)
* [લૂક 21:34-35](rc://gu/tn/help/luk/21/34)
* [નીતિવચન 23:19-21](rc://gu/tn/help/pro/23/19)
## શબ્દ માહિતી:
* Strong's: H5433, H5435, H7301, H7302, H7910, H7937, H7941, H7943, H8354, H8358, G3178, G3182, G3183, G3184, G3630, G3632