gu_tw/bible/other/donkey.md

29 lines
2.0 KiB
Markdown

# ગધેડો, ખચ્ચર
## વ્યાખ્યા:
ગધેડો એ ચાર પગોવાળું, પણ નાનું અને લાંબા કાનોવાળું ઘોડા સમાન પ્રાણી છે.
* ખચ્ચર એ (નર) ગધેડો અને (નારી) ઘોડીનું વંધ્ય સંતાન છે.
ખચ્ચર એ ખૂબજ મજબૂત પ્રાણી છે અને જેથી તેઓ મૂલ્યવાન કામના પ્રાણીઓ છે.
* ગધેડા અને ખચ્ચર બન્ને બોજો વહન કરવા, અને લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે તેને વાપરવામાં આવે છે.
* બાઈબલના સમયમાં, શાંતિના સમયમાં રાજાઓ ઘોડાના બદલે ગધેડા પર સવારી કરતા, કે જેનો (ઘોડાનો) યુધ્ધના સમયમાં ઉપયોગ કરવામાં આવતો હતો.
* ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યો તેના એક અઠવાડિયા પહેલા તેણે યરૂશાલેમમાં ગધેડાના વછેરા પર સવારી કરી.
(આ પણ જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
## બાઈબલની કલમો:
* [1 રાજા 1:32-34](rc://gu/tn/help/1ki/01/32)
* [1 શમુએલ 9:3-4](rc://gu/tn/help/1sa/09/03)
* [2 રાજા 4:21-22](rc://gu/tn/help/2ki/04/21)
* [પુનર્નિયમ 5:12-14](rc://gu/tn/help/deu/05/12)
* [લૂક 13:15-16](rc://gu/tn/help/luk/13/15)
* [માથ્થી 21:1-3](rc://gu/tn/help/mat/21/01)
## શબ્દ માહિતી:
* Strong's: H860, H2543, H3222, H5895, H6167, H6501, H6505, H6506, H7409, G3678, G3688, G5268