gu_tw/bible/other/disgrace.md

27 lines
2.3 KiB
Markdown

# કલંક, કલંકો, કલંકિત, શરમજનક
## સત્યો:
“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.
* જયારે વ્યક્તિ કઈંક પાપરૂપ કરે છે, તે તેના માટે કલંક અથવા અપમાનરૂપ બને છે.
* “શરમજનક” શબ્દ, પાપી વર્તન અથવા વ્યક્તિ કે જેણે તે કર્યું છે તેનું વર્ણન કરવા વપરાયો છે.
* ક્યારેક વ્યક્તિ કે જે સારી બાબતો કરે છે તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે કે જે તેના માટે કલંક અને શરમનું કારણ બને છે.
* ઉદાહરણ તરીકે, જયારે ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા હતા, આ શરમજનક (રીતનું) મૃત્યુ હતું. ઈસુએ આ કલંકને લાયક કંઈ કર્યું નહોતું.
* “કલંક” શબ્દના ભાષાંતરમાં, “શરમ” અથવા “અપમાનનો” સમાવેશ કરી શકાય છે.
* “માનહાનિકારક” શબ્દના ભાષાંતરમાં, “શરમજનક” અથવા “અપમાનનો” સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: [અપમાન](../other/dishonor.md), [સન્માન](../kt/honor.md), [શરમ](../other/shame.md))
## બાઈબલની કલમો:
* [1 તિમોથી 3:6-7](rc://gu/tn/help/1ti/03/06)
* [ઉત્પત્તિ 34:6-7](rc://gu/tn/help/gen/34/06)
* [હિબ્રૂ 11:23-26](rc://gu/tn/help/heb/11/23)
* [યર્મિયાનો વિલાપ 2:1-2](rc://gu/tn/help/lam/02/01)
* [ગીતશાસ્ત્ર 22:6-8](rc://gu/tn/help/psa/022/006)
## શબ્દ માહિતી:
* Strong's: H954, H1984, H2490, H2617, H2659, H2781, H2865, H3637, H3971, H5007, H5034, H5039, H6031, H7036, G149, G819, G3680, G3856