gu_tw/bible/other/destroyer.md

29 lines
3.0 KiB
Markdown

# નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું
## વ્યાખ્યા:
કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.
* “વિનાશક” શબ્દનો વાસ્તવિક અર્થ, “વ્યક્તિ કે જે નાશ કરે છે.”
* મોટેભાગે આ શબ્દ જૂના કરારમાં કોઇપણ કે જે બીજા લોકોનો નાશ કરે, જેમકે કોઈ લશ્કર આક્રમણથી નાશ કરે, તેના સામાન્ય ઉલ્લેખ માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે.
* જયારે દેવે મિસરના પ્રથમ જનિત પુરુષોને મારવા માટે દૂતને મોકલ્યો, ત્યારે તે દૂતને “પ્રથમ જનિતના વિનાશક” તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.
* પ્રકટીકરણના પુસ્તકમાં અંતના સમયો વિશે, શેતાન અથવા અન્ય બીજા દુષ્ટ આત્માઓને “વિનાશક” કહેવામાં આવ્યા છે.
તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.
(આ પણ જુઓ: [દૂત](../kt/angel.md), [મિસર](../names/egypt.md), [પ્રથમ જનિત](../other/firstborn.md), [પાસ્ખા પર્વ](../kt/passover.md))
## બાઈબલની કલમો:
* [નિર્ગમન 12:23](rc://gu/tn/help/exo/12/23)
* [હિબ્રૂ 11:27-28](rc://gu/tn/help/heb/11/27)
* [યર્મિયા 6:25-26](rc://gu/tn/help/jer/06/25)
* [ન્યાયાધીશો 16:23-24](rc://gu/tn/help/jdg/16/23)
## શબ્દ માહિતી:
* Strong's: H6, H7, H622, H398, H1104, H1197, H1820, H1942, H2000, H2015, H2026, H2040, H2254, H2255, H2717, H2718, H2763, H2764, H3238, H3341, H3381, H3423, H3582, H3615, H3617, H3772, H3807, H4191, H4199, H4229, H4591, H4889, H5218, H5221, H5307, H5362, H5420, H5422, H5428, H5595, H5642, H6789, H6979, H7665, H7667, H7703, H7722, H7760, H7843, H7921, H8045, H8074, H8077, H8316, H8552, G355, G396, G622, G853, G1311, G1842, G2049, G2506, G2507, G2647, G2673, G2704, G3089, G3645, G4199, G5351, G5356