gu_tw/bible/other/desert.md

30 lines
2.0 KiB
Markdown

# રણ, રણો, અરણ્ય, અરણ્યો
## વ્યાખ્યા:
રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.
* રણ એ જમીનનો સુકી આબોહવાવાળો વિસ્તાર હતો કે જ્યાં છોડવા અથવા પ્રાણીઓ ઓછા પ્રમાણમાં રહેલા હોય.
* આવી કઠોર પરિસ્થિતિ કારણે ત્યાં ખૂબજ ઓછા લોકો રહી શકતા, જેથી તેને “અરણ્ય” તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે.
“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.
* આ શબ્દનું ભાષાંતર, “ખાલી જગ્યાનો પ્રદેશ” અથવા “ઉજ્જડ જગ્યા” અથવા “બિનવસવાટવાળી જગ્યા,” થઇ શકે છે.
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 13:16-18](rc://gu/tn/help/act/13/16)
* [પ્રેરિતો 21:37-38](rc://gu/tn/help/act/21/37)
* [નિર્ગમન 4:27-28](rc://gu/tn/help/exo/04/27)
* [ઉત્પત્તિ 37:21-22](rc://gu/tn/help/gen/37/21)
* [યોહાન 3:14-15](rc://gu/tn/help/jhn/03/14)
* [લૂક 1:80](rc://gu/tn/help/luk/01/80)
* [લૂક 9:12-14](rc://gu/tn/help/luk/09/12)
* [માર્ક 1:1-3](rc://gu/tn/help/mrk/01/01)
* [માથ્થી 4:1-4](rc://gu/tn/help/mat/04/01)
* [માથ્થી 11:7-8](rc://gu/tn/help/mat/11/07)
## શબ્દ માહિતી:
* Strong's: H776, H2723, H3293, H3452, H4057, H6160, H6723, H6728, H6921, H8047, H8414, G2047, G2048