gu_tw/bible/other/descendant.md

41 lines
3.6 KiB
Markdown

# વારસામાં ઉતરેલું, વારસામાં આવે છે, વારસામાં આવેલ, વારસમાં આવવું, વંશજ, વંશજો
## વ્યાખ્યા:
“વંશજ” તે વ્યક્તિ છે, જે ઈતિહાસમાં તેના પાછળના કોઈનો સબંધી સાથે સીધો લોહીનો સબંધ ધરાવે છે.
* ઉદાહરણ તરીકે, ઈબ્રાહિમ નૂહનો વંશજ હતો.
* જેમકે વ્યક્તિના બાળકો, પૌત્રો-પૌત્રીઓ, દોહિત્રો-દોહીત્રીઓ, તથા તે પછીના તેની આગળના તેના વંશજો છે, અને તે પ્રમાણે આગળ.
ઈઝરાએલના બાર કુળો એ યાકૂબના વંશજો હતા.
* “પરથી ઉતરી આવેલ” શબ્દસમૂહને બીજી રીતે કહીએ તો “તેના વંશજો,” જેમકે ઈબ્રાહિમ નૂહથી ઉતરી આવેલ હતો.
તેનું ભાષાંતર, “કુટુંબના કુળથી ઉતરી આવેલ” પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ](../names/abraham.md), [પૂર્વજ](../other/father.md), [યાકૂબ](../names/jacob.md), [નૂહ](../names/noah.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 9:4-5](rc://gu/tn/help/1ki/09/04)
* [પ્રેરિતો 13:23-25](rc://gu/tn/help/act/13/23)
* [પુનર્નિયમ 2:20-22](rc://gu/tn/help/deu/02/20)
* [ઉત્પત્તિ 10:1](rc://gu/tn/help/gen/10/01)
* [ઉત્પત્તિ 28:12-13](rc://gu/tn/help/gen/28/12)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[2:9](rc://gu/tn/help/obs/02/09)__સ્ત્રીના _વંશજ_ તારું માથું છુંદશે, અને તું તેની એડી પર ઘા કરશે.
* __[4:9](rc://gu/tn/help/obs/04/09)__હું કનાનની ભૂમિ તારા _વંશજોને_ આપીશ.
* __[5:10](rc://gu/tn/help/obs/05/10)__તારા _વંશજો_ આકાશના તારાઓ કરતા વધારે હશે.
* __[17:7](rc://gu/tn/help/obs/17/07)__તારા કુટુંબમાંથી કોઈક હંમેશા ઈઝરાએલ ઉપર રાજા તરીકે રાજ્ય કરશે, અને મસીહ તારા _વંશજો _માંનો એક હશે.
* __[18:13](rc://gu/tn/help/obs/18/13)__ યહૂદાના રાજાઓ દાઉદના _વંશજો_ હતા.
* __[21:4](rc://gu/tn/help/obs/21/04)__દેવે દાઉદ રાજાને વચન આપ્યું કે મસીહ દાઉદના પોતાના _વંશજો_માંનો એક હશે.
* __[48:13](rc://gu/tn/help/obs/48/13)__દેવે દાઉદને વચન આપ્યું કે મસીહ તેના _વંશજો _માંનો એક હશે.
ઈસુ, મસીહા, કે જે દાઉદનો વિશેષ _વંશજ_ હતો.
## શબ્દ માહિતી:
* Strong's: H319, H1004, H1121, H1323, H1755, H2232, H2233, H3205, H3211, H3318, H3409, H4294, H5220, H6849, H7611, H8435, G1074, G1085, G4690