gu_tw/bible/other/delight.md

26 lines
3.6 KiB
Markdown

# આનંદ કરવો, આનંદ કરે છે, આનંદી, આનંદિત
## વ્યાખ્યા:
“આનંદ” જે કોઈ બાબત કોઈક વ્યક્તિને સારી પેઠે ખુશ કરે અથવા ખૂબ આનંદિત કરે છે.
* “(કશાક) માં આનંદ કરવો” તેનો અર્થ, “(જીવન) માં આનંદ લેવો” અથવા તે “વિશે પ્રસન્ન થવું”
* જયારે કંઈક ખૂબજ અનુકૂળ અથવા ખુશી આપનારું હોય તેને “આનંદિત” કરનારું કહી શકાય છે.
* જો વ્યક્તિઓ કોઈ બાબતમાં આનંદ કરે છે, તેનો અર્થ કે તે ખૂબ જ આનંદ માણે છે.
* “યહોવાના નિયમોમાં મારો આનંદ છે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “યહોવાના નિયમો મને મહાન ખુશી આપે છે” અથવા “યહોવાના નિયમો પાડવામાં હું આનંદ માનું છું” અથવા “જયારે હું યહોવાની આજ્ઞાઓ પાડું છું ત્યારે હું ખુશ હોઉં છું” એવું (ભાષાંતર) કરી શકાય છે.
* “તેમાં પ્રસન્ન નથી” અને “તેમાં આનંદ ન લેવો” શબ્દસમૂહનું ભાષાંતર, “(તેનાથી) બિલકુલ ખુશ નથી” અથવા “(તેના) વિશે ખુશ નથી” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
* “પોતામાં આનંદ કરવો” શબ્દસમૂહનો અર્થ “તે કઈંક કરવામાં આનંદ માણે છે” અથવા કોઈ વ્યક્તિથી કે કોઈ બાબતથી “તે ખુબ જ ખુશ છે.”
* “આનંદ કરવો” શબ્દ દર્શાવે છે કે વ્યક્તિ કોઈ વસ્તુઓનો આનંદ માણે છે. આ શબ્દનું ભાષાંતર, “મોજ (સુખો)” અથવા “વસ્તુઓ કે જે ખુશી આપે છે, એવું (ભાષાંતર) કરી શકાય છે.
* “હું તમારી ઈચ્છા પૂરી કરવામાં આનંદ માનું છું” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “હું તમારી ઈચ્છા પૂરી કરવામાં ખુશ છું” અથવા “જયારે હું તમારી આજ્ઞા પાડું છું ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું,” એવું (ભાષાંતર) કરી શકાય.
## બાઈબલની કલમો:
* [નીતિવચન 8:30-31](rc://gu/tn/help/pro/08/30)
* [ગીતશાસ્ત્ર 01:1-2](rc://gu/tn/help/psa/001/001)
* [ગીતશાસ્ત્ર 119:69-70](rc://gu/tn/help/psa/119/069)
* [ગીતોનું ગીત 1:1-4](rc://gu/tn/help/sng/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H1523, H2530, H2531, H2532, H2654, H2655, H2656, H2836, H4574, H5276, H5727, H5730, H6026, H6027, H7306, H7381, H7521, H7522, H8057, H8173, H8191, H8588, H8597