gu_tw/bible/other/cry.md

24 lines
2.2 KiB
Markdown

# રડવું, રડે છે, રડ્યો, રડતું, પોકાર કરવો, પોકાર કર્યો, બૂમ પાડવી, બૂમરાણ કરે છે
## વ્યાખ્યા”
“રડવું” અથવા “પોકારવું” શબ્દોના અર્થ, મોટેભાગે કંઇક મોટેથી કહેવું અથવા તાત્કાલિક કરવા વિનંતી કરવી.
કોઈક દુઃખ અથવા તકલીફ અથવા ગુસ્સામાં “રડી” શકે છે.
* “ બૂમ પાડવી” શબ્દસમૂહનો અર્થ, મોટેભાગે મદદના ઉદ્દેશથી ચીસ પાડવી અથવા બોલાવવું,
* સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “મોટેથી બોલી પડવું” અથવા “તાત્કાલિક મદદ માટે પૂછવું” એમ પણ કરી શકાય છે.
* અભિવ્યક્તિ જેવી કે, “હું તમને બોલાવું છું” શબ્દનું ભાષાંતર, “હું તમને મદદ માટે બોલવું છું” અથવા “હું તમને તાત્કાલિક મદદ માટે પૂછું છું” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ: [બોલાવવું](../kt/call.md), [આજીજી](../other/plead.md))
## બાઈબલની કલમો:
* [અયૂબ 27:8-10](rc://gu/tn/help/job/27/08)
* [માર્ક 5:5-6](rc://gu/tn/help/mrk/05/05)
* [માર્ક 6:48-50](rc://gu/tn/help/mrk/06/48)
* [ગીતશાસ્ત્ર 22:1-2](rc://gu/tn/help/psa/022/001)
## શબ્દ માહિતી:
* Strong's: H603, H1058, H2199, H2201, H6030, H6463, H6670, H6682, H6817, H6818, H6873, H6963, H7121, H7123, H7321, H7440, H7442, H7723, H7737, H7768, H7769, H7771, H7773, H7775, H8173, H8663, G310, G349, G863, G994, G995, G1916, G2019, G2799, G2805, G2896, G2905, G2906, G2929, G4377, G5455