25 lines
1.9 KiB
Markdown
25 lines
1.9 KiB
Markdown
# ગુનો, ગુનાઓ, ગુનેગાર, ગુનેગારો
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
સામાન્ય રીતે “ગુનો” શબ્દ, જે દેશ અથવા રાજ્યનો કાયદો તોડી પાપમાં સામેલ થાય છે તેને દર્શાવે છે.
|
|
“ગુનેગાર” શબ્દ, કોઈક કે જેણે ગુનો કર્યો છે તેને દર્શાવે છે.
|
|
|
|
* ગુનાઓના પ્રકારમાં જેવા કે કોઈને મારી નાખવું અથવા મિલકત ચોરી કરવી, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
|
|
* સામાન્ય રીતે ગુનેગારને પકડવામાં આવે છે અને તેમને કોઈ પ્રકારના બંધનમાં જેવા કે કેદખાનામાં નાખવામાં આવે છે.
|
|
* બાઈબલના સમયોમાં, કેટલાક ગુનેગારો ભાગેડુ અને એક સ્થળેથી બીજા જગ્યાએ ભટકતા હતા, જેથી તેઓ જે લોકો તેમના ગુના માટે વેર લઈ તેમને નુકશાન કરવા માગતા હતા તેઓથી તેઓ બચી શકે.
|
|
|
|
(આ પણ જુઓ: [ચોર](../other/thief.md))
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [2 તિમોથી 2:8-10](rc://gu/tn/help/2ti/02/08)
|
|
* [હોશિયા 6:8-9](rc://gu/tn/help/hos/06/08)
|
|
* [અયૂબ 31:26-28](rc://gu/tn/help/job/31/26)
|
|
* [લૂક 23:32](rc://gu/tn/help/luk/23/32)
|
|
* [માથ્થી 27:23-24](rc://gu/tn/help/mat/27/23)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H2154, H2400, H4639, H5771, H7563, H7564, G156, G1462, G2556, G2557, G4467
|