gu_tw/bible/other/cow.md

44 lines
3.9 KiB
Markdown

# ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,
## વ્યાખ્યા:
“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.
* આ પ્રકારની નારીજાત પ્રાણીને “ગાય,” નરજાતને “આખલો”, અને તેઓના સંતાનને “વાછરડું” કહેવામાં આવે છે.
* બાઈબલમાં, ઢોર એ “શુદ્ધ” પ્રાણીઓ હતા, કે જે લોકો ખાઈ અને બલિદાન માટે વાપરી શકતા હતા.
તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં.
“વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી.
“બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે.
આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે.
સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.
* સમગ્ર બાઈબલમાં, બળદોને ઝૂંસરી સાથે બાંધી ગાડું અથવા હળ ખેંચવાના પ્રાણીઓ તરીકે દર્શાવામાં આવ્યા હતા.
* એક સાથે ઝૂંસરી નીચે બળદોનું કામ કરવું, એવા બાઈબલમાંના સામાન્ય શબ્દસમૂહનો અર્થ, “ઝૂંસરી નીચે રહીને કઠીન કામ અને શ્રમ કરવું” એમ થાય છે.
* આખલો પણ એક પ્રકારનો નર પશુ છે, પણ તેને ખસી કરેલી હોતી નથી અને કામ કરતાં પ્રાણી તરીકે તાલીમ આપેલી હોતી નથી.
(આ પણ જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જુઓ: [ઝૂંસરી](../other/yoke.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 15:9-11](rc://gu/tn/help/gen/15/09)
* [નિર્ગમન 24:5-6](rc://gu/tn/help/exo/24/05)
* [ગણના 19:1-2](rc://gu/tn/help/num/19/01)
* [પુનર્નિયમ 21:3-4](rc://gu/tn/help/deu/21/03)
* [1 શમુએલ 1:24-25](rc://gu/tn/help/1sa/01/24)
* [1 શમુએલ 15:1-3](rc://gu/tn/help/1sa/15/01)
* [1 શમુએલ 16:2-3](rc://gu/tn/help/1sa/16/02)
* [1 રાજા 1:9-10](rc://gu/tn/help/1ki/01/09)
* [2 કાળવૃતાંત 11:13-15](rc://gu/tn/help/2ch/11/13)
* [2 કાળવૃતાંત 15:10-11](rc://gu/tn/help/2ch/15/10)
* [માથ્થી 22:4](rc://gu/tn/help/mat/22/04)
* [લૂક 13:15-16](rc://gu/tn/help/luk/13/15)
* [લૂક 14:4-6](rc://gu/tn/help/luk/14/04)
* [હિબ્રૂ 9:13-15](rc://gu/tn/help/heb/09/13)
## શબ્દ માહિતી:
* Strong's: H47, H441, H504, H929, H1165, H1241, H1241, H1241, H4399, H4735, H4806, H5695, H5697, H5697, H6499, H6499, H6510, H6510, H6629, H7214, H7716, H7794, H7794, H7921, H8377, H8377, H8450, H8450, G1016, G1151, G2353, G2934, G3447, G3448, G4165, G5022, G5022