gu_tw/bible/other/corrupt.md

2.9 KiB

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

  • “ભ્રષ્ટ” શબ્દનો વાસ્તવિક અર્થ, નૈતિક રીતે “વાકું હોવું” અથવા “ભાગેલું” થાય છે.
  • વ્યક્તિ કે જે ભ્રષ્ટ છે તે સત્યથી દૂર ગયેલો અને તે અપ્રમાણિક અથવા અનૈતિક વસ્તુઓ કરતો હોય છે.
  • કોઈને ભ્રષ્ટ કરવું તેનો અર્થ કે, તે વ્યક્તિને અપ્રમાણિક અને અનૈતિક વસ્તુઓ કરવા પ્રભાવિત કરવું.

ભાષાંતરના સૂચનો:

  • “ભ્રષ્ટ” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા કરવા પ્રભાવિત કરવું” અથવા “અનૈતિક બનાવવા પ્રેરવું” તરીકે કરી શકાય.
  • ભ્રષ્ટ વ્યક્તિનું વર્ણન એવી વ્યક્તિ તરીકે કરી શકાય કે “જે અનૈતિક બનેલી છે” અથવા “જે દુષ્ટ વ્યવહારો કરે છે.”
  • આ શબ્દનું ભાષાંતર, “ખરાબ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” તરીકે પણ કરી શકાય.
  • “ભ્રષ્ટાચાર” શબ્દનું ભાષાંતર, “દુષ્ટનો વ્યવહાર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિકતા” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1097, H1605, H2254, H2610, H4167, H4743, H4889, H4893, H7843, H7844, H7845, G853, G861, G862, G1311, G1312, G2585, G2704, G4550, G4595, G5349, G5351, G5356