gu_tw/bible/other/companion.md

1.9 KiB

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

  • સાથીઓ એક સાથે અનુભવો કરે છે, જેમકે તેઓ એક સાથે ભોજન વહેંચે છે, અને એકબીજાને આધાર અને પ્રોત્સાહન પુરા પાડે છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, શબ્દ અથવા શબ્દસમૂહ વડે કરી શકાય જેનો અર્થ, “મિત્ર” અથવા “સાથી મુસાફર” અથવા “આધાર આપનાર વ્યક્તિ કે જે સાથે જાય છે” અથવા “વ્યક્તિ કે જે સાથે કામ કરે છે” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H251, H441, H2269, H2270, H2271, H2273, H2278, H3674, H3675, H4828, H7453, H7462, H7464, G2844, G3353, G4791, G4898, G4904