gu_tw/bible/other/cedar.md

24 lines
1.8 KiB
Markdown

# એરેજ (દેવદાર), દેવદારના વૃક્ષો, દેવદારનું લાકડું (એરેજ કાસ્ટ)
## વ્યાખ્યા:
“દેવદાર” શબ્દ, મોટા લાકડાનું વૃક્ષને દર્શાવે છે, જે સામાન્ય રીતે લાલ ભૂખરા રંગનું હોય છે.
બીજા વૃક્ષના લાકડાંની જેમ, તેને શંકુ અને સોય આકારની પાંદડીઓ હોય છે.
* મોટેભાગે જૂના કરારમાં દેવદારના વૃક્ષોનું સંબંધ લબાનોન સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં તેઓ પુષ્કળ પ્રમાણમાં ઉગતા હતા.
* યરુશાલેમ મંદિરના બાંધકામમાં એરેજ કાષ્ટ વાપરવામાં આવ્યું હતું.
* તે બલિદાનો અને શુદ્ધિકરણ અર્પણો માટે વાપરવામાં આવ્યું હતું.
(આ પણ જુઓ: [વૃક્ષનું કાષ્ટ](../other/fir.md), [શુદ્ધ](../kt/purify.md), [બલિદાન](../other/sacrifice.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 14:1-2](rc://gu/tn/help/1ch/14/01)
* [1 રાજા 7:1-2](rc://gu/tn/help/1ki/07/01)
* [યશાયા 2:12-13](rc://gu/tn/help/isa/02/12)
* [ઝખાર્યા 11:1-3](rc://gu/tn/help/zec/11/01)
## શબ્દ માહિતી:
* Strong's: H730