gu_tw/bible/other/camel.md

28 lines
2.1 KiB
Markdown

# ઊંટ, ઊંટો
## વ્યાખ્યા:
ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.
(આ પણ જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
* બાઈબલના સમયમાં, ઈઝરાએલના આસપાસના વિસ્તારોમાં ઊંટ એ સૌથી મોટું પ્રાણી મળી આવતું હતું.
* ઊંટ એ મુખ્યત્વે લોકોના વાહન અને બોજો ઉંચકવા માટે વપરાતું હતું.
* કેટલાક લોકોના જૂથો ઊંટોને ખોરાક માટે પણ વાપરતા હતા, પણ ઈઝરાએલીઓ એમ કરતા નહીં, કારણકે દેવે તેઓને કહ્યું હતું કે ઊંટો અશુધ્ધ પ્રાણી છે અને જેઓને તમારે ખાવા નહીં.
* ઊંટો એ મુલ્યવાન હતા, કેમકે તેઓ રેતીમાં ઝડપથી ચાલતા અને તેઓ કોઈક વાર ઘણા અઠવાડિયાઓ સુધી ખોરાક અને પાણી વગર રહી શકતા હતા.
(આ પણ જુઓ: [બોજો](../other/burden.md), [શુધ્ધ](../kt/clean.md))
## બાઈબલની કલમો :
* [1 કાળવૃતાંત 5:20-22](rc://gu/tn/help/1ch/05/20)
* [2 કાળવૃતાંત 9:1-2](rc://gu/tn/help/2ch/09/01)
* [નિર્ગમન 9:1-4](rc://gu/tn/help/exo/09/01)
* [માર્ક 10:23-25](rc://gu/tn/help/mrk/10/23)
* [માથ્થી 3:4-6](rc://gu/tn/help/mat/03/04)
* [માથ્થી 19:23-24](rc://gu/tn/help/mat/19/23)
## શબ્દ માહિતી:
* Strong's: H327, H1581, G2574