gu_tw/bible/other/burden.md

33 lines
2.9 KiB
Markdown

# બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ
## વ્યાખ્યા:
બોજો એ ભારે વજનને દર્શાવે છે.
તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે.
“ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.
* ભાર કોઈ મુશ્કેલ ફરજ, અથવા મહત્વની જવાબદારી કે જે વ્યક્તિ એ કરવાની હોય, તેને દર્શાવી શકે છે.
તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.
* ક્રૂર નેતા જે લોકો પર શાસન ચલાવતો હોય તેઓ પર ભારે બોજો મૂકી શકે છે, ઉદાહરણ તરીકે, બળજબરી દ્વારા તે તેઓ પાસે વધુ કરોની ચુકવણી કરાવી શકે છે.
* વ્યક્તિ કે જે કોઈને માટે બોજ બનવા માંગતો નથી, તે બીજી વ્યક્તિને કોઇપણ તકલીફ આપવા માંગતો નથી.
વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે.
“પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.
* “ભાર” શબ્દનું ભાષાંતર, “જવાબદારી” અથવા “ફરજ” અથવા “ભારે બોજો” અથવા “સંદેશ,” જે તે સંદર્ભ પ્રમાણે કરી શકાય છે.
## બાઈબલની કલમો:
* [2 થેસ્સલોનિકી 3:6-9](rc://gu/tn/help/2th/03/06)
* [ગલાતીઓ 6:1-2](rc://gu/tn/help/gal/06/01)
* [ગલાતીઓ 6:3-5](rc://gu/tn/help/gal/06/03)
* [ઉત્પત્તિ 49:14-15](rc://gu/tn/help/gen/49/14)
* [માથ્થી 11:28-30](rc://gu/tn/help/mat/11/28)
* [માથ્થી 23:4-5](rc://gu/tn/help/mat/23/04)
## શબ્દ માહિતી:
* Strong's: H92, H3053, H4614, H4853, H4858, H4864, H4942, H5445, H5447, H5448, H5449, H5450, H6006, G4, G916, G922, G1117, G2347, G2599, G2655, G5413