gu_tw/bible/other/bowweapon.md

30 lines
2.3 KiB
Markdown

# ધનુષ્ય અને બાણ, ધનુષ્યો અને બાણો
## વ્યાખ્યા:
આ એક પ્રકારનું હથિયાર કે જે તારના ધનુષ્યમાંથી બાણ છોડવા બનાવેલું છે.
બાઈબલના સમયોમાં તેનો વપરાશ દુશ્મનોની વિરદ્ધ લડવા અને પશુઓના ભક્ષ માટે થતો હતો.
* ધનુષ્ય લાકડું, હાડકા, અથવા ધાતુ અથવા બીજી કઠણ સામગ્રી, જેવી કે સાબરના શિંગુંમાંથી બનાવેલું હોય છે.
તેનો વક્ર આકાર અને દોરી, દોરડું, અથવા વેલા સાથે મજબૂત રીતે બાંધેલું હોય છે.
* બાણને પાતળો દાંડો અને છેડા પર ધારદાર અણીદાર માથું હોય છે.
પ્રાચીન સમયોમાં, બાણો વિવિધ સામગ્રી જેવી કે લાકડું, હાડકું, પત્થર, અથવા ધાતુમાંથી બનાવામાં હશે.
* ધનુષ્યો અને બાણો સામાન્ય રીતે પારધી અને યોદ્ધા દ્વારા વાપરવામાં આવે છે.
* બાઈબલમાં “ધનુષ્ય” શબ્દનો ઉપયોગ ક્યારેક રૂપકાત્મક રીતે કરાયો છે, જેમકે દુશ્મનના હુમલા અથવા દૈવી ન્યાય દર્શાવવા માટે વપરાયો છે.
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 21:14-16](rc://gu/tn/help/gen/21/14)
* [હબ્બાકૂક 3:9-10](rc://gu/tn/help/hab/03/09)
* [અયુબ 29:20-22](rc://gu/tn/help/job/29/20)
* [યર્મિયાનો વિલાપ 2:3-4](rc://gu/tn/help/lam/02/03)
* [ગીતશાસ્ત્ર 58:6-8](rc://gu/tn/help/psa/058/006)
## શબ્દ માહિતી:
* Strong's: H2671, H7198, G5115